ભાવનગર મહાનગર પાલિકા અર્બન હેલ્થ સોસાયટી આયોજીત શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યકમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાન સરદાર પટેલ પ્રાથમિક શાળા શાસ્ત્રીનગર ભાવનગર ખાતે શુભારંભ કરેલ જેમાં કુલ 712 યુનિટ માંથી 169512 બાળકોની ચકાસણી થશે જેમાં ક્ષતિ ગ્રસ્ત ને સારવાર કરશે

















