અલંગ સોસિયા શિપબ્રેકીંગ યાર્ડના દરિયાકિનારેથી યુવક ની હત્યા કરાયેલ લાશ મળી

745

ભાવનગર : તળાજાના અલંગનજીક સોસિયા શિપબ્રેકિંગ યાર્ડના દરિયાકિનારે થી યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી. મળતી માહિતી મુજબ કાનાભાઈ ગોવિંદભાઈ ધાપા નામના યુવાનની હત્યા થઇ હોવાની જાણવા મળે છે. હત્યાના બનાવને લઇ પોલીસ ઘટના સ્થળે જય લાશનો કબજો મેળવી તળાજા પી.એમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરેલ છે