GujaratBhavnagar બીનસચિવાલય પરીક્ષા રદ થતા કૉંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીયા By admin - December 16, 2019 500 બીનસચિવાલય પરીક્ષા રદ થતા કૉંગ્રેસ પક્ષ ના આગેવાનૉ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગર ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. જેમા લાલભા ગોહિલ, કિશોરભાઈ કંટારીયા,જયદેવસિંહ ગોહિલ, કિશન મેર,રવિભાઈ,અશરફભાઈ,અસ્લમ,કિશન ચૌહાણ,રસુલ શૈયદ,તેમજ યુવાનૉ હાજર રહ્યા હતા…