ઘોઘા તાલુકા કક્ષાની પશુપાલન સીબીર તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય

777

ઘોઘા તાલુકા કક્ષાની પશુપાલન સીબીર તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનાગરા,ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા,પૂર્વ ચેરમેન વિરભદ્રસિંહ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઈ ગોહિલ,રામદેવસિંહ ગોહિલ,નિર્મળસિંહ ગોહિલ,બાડીના સરપંચ યોગરાજસિંહ,પડવાના સરપંચ હરદીપસિંહ ગોહિલ, હોઈડળના સરપંચ નારુંભા ગોહિલ,મોટા ખોખરાના સરપંચ છગનભાઇ ડાભી,મોરચંદના સરપંચ લગધીરસિંહ ગોહિલ,ડો.જે.ટી.આર્દેશના,ડો.આર.જી.મળી,ડો.એચ.એન.સુદાણી, ડો.એસ.એસ.ખેર,ડો.વી.વી.ધૂત,ડો.અસર.આર.જાડેલા સહિત ઉપસ્થિત રહયા, ડોકટરો દ્વારા પશુ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી,

તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા વિવિધ યોજનાઓ નો લાભ લેવા અને આધુનિક પદ્ધતિથી પશુ પાલન કરવા જણાવ્યું

Previous articleસિંધી સમાજ દ્વારા ગુરૂ પર્વ નિમિતે શોભાયાત્રા નીકળી
Next articleશ્રાવ્યબાગના મઘમઘતાં પુષ્પો (અનુભવના ઓટલે અંક ૪૧)