GujaratBhavnagarUncategorized પૂર્વ આઈપીએસ ભાવનગરની મુલાકાતે By admin - March 28, 2018 737 રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા ગતરાત્રે શહેર નજીકના નેસડા ગામે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા તેમજ આહિર અગ્રણીના નિવાસસ્થાને રાતવાસો કરી સવારે શહેરના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય વંદનામંચની બેઠક યોજી હતી.