ભાવનગર શહેરના બોરતળાવ માંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી

1815

ભાવનગર શહેરના બોરતળાવમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. આ બનાવની જાણ ભાવનગર ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળ પર પહોંચી તળાવમાં તરતી લાશને બહાર કાઢી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના બોરતળાવમાં ગઈકાલ રાત્રીના સમયે આ યુવાન પડયો હોવાનું જાણવા મળેલ છે. આ બનાવને લઇ ડિ.ડિવિઝન પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous article૨૦૨૦ નું નવું પ્રેમ નું ઐંથમ : આંખો ની અંદર; આ વેલિંટાઇન તમને પ્રેમરોગી બનાવી દેશે
Next articleભાવનગરમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી બે દિવસીય બેંક હડતાલ પર ઉતર્યો