ગુજરાત રાજ્ય યોગબોર્ડ ચેરમેન શિષપાલજી રાજપૂત દ્વારા લોકોને યોગ શિક્ષક ની ટ્રેનીંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું

508

પતંજલી યોગ સમિતિ ના માધ્યમથી સરદાનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ મા પતંજલિ યોગ સમિતિ ના અને ગુજરાત રાજ્ય યોગબોર્ડ ચેરમેન  શિષપાલજી રાજપૂત દ્વારા લોકોને યોગ આરોગ્ય અને યોગ શિક્ષક ની ટ્રેનીંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું

અને આજે ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે વર્લ્ડ ચેમ્પિયન પ્રતિભા જાનવી જી અને શિષપાલજી રાજપૂત દ્વારા એક યોગની મહા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના લોકોએ ખૂબ ઉત્સાહ સાથે યોગમાં લાભ લીધો હતો

Previous articleગાંજાનું વેચાણ તથા વહન કરતા બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપાયા
Next articleહવે વીરે ધી વેડિગની સિક્વલ ફિલ્મ અલગ રીતે તૈયાર કરાશે