નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વેલેન્ટાઇન ડેની અલગ રીતે કરવામાં આવેલી ઉજવણી

759

આજ રોજ નંદકુંવરબા મહિલા કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા તા. ૧૪/૦૨/૨૦૨૦ના રોજ વેલેન્ટાઇન ડે ના દિવસે ગયા વર્ષે આજ દિવસે થયેલ પુલવામાં થયેલ હુમલામાં ૪૪ જેટલા વીર જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા જેને આજ રોજ કોલેજની એન.એસ. એસ. વિભાગ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો હાજર રહી હતી

Previous articleવેલેન્ટાઈન ડે પર નવ યુગલનો જોવા મળ્યો રોમેંટિક અંદાજ!
Next articleપાલીતાણા ભૈરવપરા ચોક પાસે HDFC બેન્કના ATM ના સિકયુરીટી ગાર્ડ ને ૧૨ બોરના હથીયાર તથા ત્રણ કાર્ટીસ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર