પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત

638

તારીખ 16.2.2020 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સલગ્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની રાજયકારોબારી બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં યોજાવામાં આવેલ.
રાજયકારોબારી બેઠકમાં નવીન રાજયકારોબારીની રચના કરવામાં આવેલ.જેમાં ભાવનગરના મહેશભાઈ મોરીને સૌરાષ્ટ્ર સંભાગના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવેલ.

સૌરાષ્ટ્ર સંભાગમાં કચ્છ,રાજકોટ ,દ્વારકા,જામનગર , પોરબંદર, મોરબી,જૂનાગઢ,અમરેલી,બોટાદ, ભાવનગર,ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.

Previous articleવલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના ઠગાઇ અને ગુન્હાહીત વિશ્વાસઘાતના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી તથા એક નાસ્તા ફરતા આરોપીનુ મરણ પ્રમાણપત્ર મેળવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર   
Next articleબોટાદના રોહિશાળા ગામે જુગાર રમતા ૧૦ શકુનીઓને બોટાદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા