ઘોઘા તાલુકા પંચાયત ની સામાન્ય સભા માં સર્વાનુમતે બજેટ મંજુર

576

આજ રોજ ઘોઘા તાલુકા પંચાયત ની સામાન્યસભા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય, જેમાં વર્ષ 2019_20 નું સુધારેલ બજેટ અને 2020_21 નું અંદાજ પત્ર સર્વાનું મતે રજૂ કરાયું,સાથે તાલુકા પંચાયત સ્ટેમ્પ_ડ્યુટી ના 1કરોડ ના વિકાસ ના કામો સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યા,સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ જાગુબેન ગોહિલ,કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહીલ,ન્યાય સમિતિના ચેરમેન નૂરજહાબાનું મકવા,વિપક્ષના નેતા સુરુભા ગોહિલ,તાલુકા પંચાયત સદસ્ય વિરમદેવસિંહ ગોહિલ,જિજ્ઞાબા ગોહિલ,નરેન્દ્રભાઈ મકવાણા,ચંદુભા ગોહિલ,ભારતીબેન કાંટારીયા, મનહરબા ગોહિલ,રધાભાઈ લાઠીયા,હીનાબા ગોહિલ અને મધુબેન દિહોરા તાલુકા પંચાયત સર્કલ ઓફિસર જી.જી.જાડેજા,એ.ટી.ડી.ઓ.વાઘેલા, તાલુકા પંચાયત સ્ટાફ,વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહયા

Previous articleસુભાષનગર રોડ પર પંચવટી ચોક પાસે રહેણાકી મકાન માંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો સાથે ત્રણ ઝડપાયો
Next articleમહુવા તાલુકાના ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો આવતીકાલથી પ્રારંભ