પોલીટેકનીક કોલેજ 50 ટકા સીટો ઘટ થતાં એબીવીપી દ્વારા સરકાર પુનઃ વિચાર કરે તેવી માંગ કરાઈ

875

ABVP ભાવનગર શાખા દ્વારા
ગુજરાત ની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ મા 50% જેટલી સીટો ઘટાડવામાં આવી છે. તો આ નિર્ણય મા વિધાથીઓનું હિત જળવાયું નથી તો સરકાર આ નીર્ણય પર પુન વિચાર કરે અને આ નિર્ણય પાછો ખેંચે તેવી માંગ સાથે કેમ્પસ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં B.P.T.I અને G.E.C એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા જોડયા તેમજ આ નિર્ણય પર સરકાર પુન વિચારણા કરે તેવી માંગ સાથે સૂત્રોરચાર કર્યા તેમજ કોલેજ ના પ્રિન્સિપાલઓને મળી અને એબીવીપીના કાર્યાલય મંત્રી દિશાંતભાઈ શાહ ભાવનગર શાખાએ રજૂઆત કરવામાં આવી હતી.

Previous articleતનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ પાસે માંગેલ એક કરોડની ખંડણી તથા અપહરણના વધુ બે ઇસમોને ઝડપાયા
Next articleભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 380મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો