વલભીપુર ખાતે કેન્દ્રવર્તી શાળામાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

546

વલભીપુર ખાતે કેન્દ્રવર્તી શાળામાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાય ગયો. આજે તારીખ 1.3.2020 ને રવિવાર ના રોજ કેન્દ્રવર્તી શાળા નમ્બર 1 માં વલ્લભીપુર માં સ્વં ભુપતભાઇ લંગાળિયા ના સ્મરણાથે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ તેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ માં 250 તેમજ આંખની તપાસ માં 250 લોકો એ લાભ લીધેલ તેથી સ્ત્રી રોગ ના નિષ્ણાંત વીણાબા ગોહિલ તેમજ દાંત ના સર્જન જયદીપ સિંહ ગોહિલ અને કાન નાક ગાળાના સર્જન રાજુ ભાઈ ભટ્ટ તેમજ હાડકા ના સર્જન તેમજ માનસિક રોગના નિષ્ણાંત. કેન્સર ના સર્જન ને પણ સર્વ રોગ નિદાન કેમ્પ માં હાજરી આપીહું ગામજનો એચ સી જી હોસ્પિટલ મીડિયા ગામજનો મિત્ર મંડળ આગેવાનો નો ખુબ ખુબ આભાર માનું છું.

તસ્વીર ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર

Previous articleબોટાદ તાબેના લાઠીદડ ગામે ઓસ્ટ્રેલીયા-સાઉથ આફ્રીકાની વનડે મેચમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા બે ઇસમો ઝડપાયા
Next articleરાણપુર તાબેના ઉમરાળા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂપિયા ૧૬,૬૪૦/- મળી કુલ રૂપિયા ૨૧,૬૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા