વડોદરા આંતરરાષ્ટ્રીય હ્યુમન એન્ડ રાઇટ્સ દ્વારા વિશ્વ મહિલા દીને મહિલા અધિકાર માર્ગદર્શન યોજાયું

465
વડોદરા આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરી સિદ્ધાંત ફિટનેસ કલબ ગોત્રી વડોદરા ખાતે વિશ્વ મહિલા દીને કૃષ્ણા ફાઉન્ડેશન સીનર્જી લાઈફ લાઇન ફાઉન્ડેશન સ્થેનોસ હેલ્થ એડ  ફિટનેસ સ્ટુડિયો દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ઓર્ગેનાઇઝેશન વડોદરા ડિસ્ટ્રીક્ટ ચીફ પ્રબલ નારાયણદેવ અને સંગઠન ટિમ  ની અધ્યક્ષતા માં નારી શક્તિ નારી ગૌરવ નું શિલ્ડ થી સન્માનિત કર્યા કાર્યક્રમ માં પ્રાર્થના થી શરૂ કરાઇ હતી સંધ્યા રાજપૂત દ્વારા મહિલા અધિકારો અને માનવ અધિકાર ની મહત્તા દર્શાવતું મનનીય માર્ગદર્શન આપ્યું હતું યોગ વિશેષજ્ઞ દ્વારા યોગ જુમ્મા કરાવ્યા હતા વિશ્વ મહિલા દીને મહિલા ના હક્ક અધિકારો અને નારી ગૌરવ થી તમામ ને અવગત કર્યા હતા
Previous articleસાયબર ક્રાઈમથી સાવચેત રહેવા ડિજીટલ ડિસીપ્લીન સાથે બિહેવીયરલ ડિસીપ્લીન પણ એટલી જ જરૂરી
Next articleમહુવા સ્વામીનરાણ પાર્ક જુગાર રમતા સાત શકુનીઓને રોકડ રૂ.૯૮,૪૧૦/- તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩,૧૩,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર