ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા માસ્ક ન પેહરનારાઓ અનેક વાહનચાલકોન દંડાયા

0
230

ભાવનગર શહેરમાં હાલમાં કોરોના વાયરસને પહોંચી વળવા તેમજ આ રોગ અટકાયત અને નિયંત્રણ માટે ગુજરાત સરકારના જાહેરનામ ને લઈ સંક્રમનને રોકવા ઘરની બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવાની સુચનના પાલન માટે હવે સરકાર દ્વારા માસ્ક ન પેહરનારાઓ ને દંડ વસુલવાની સતા હવે પોલીસ વિભાગને સોંપી દીધી છે જેને લઈ આજ રોજ શહેરના જકાતનાકા વિસ્તારમાં 100થી વધુ વાહન ચાલકો માસ્ક ડ્રાઈવ દરમિયાન અનેક લોકો દંડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here