હજીરાધાર ગામનાં સંગીતાબેન કાલીયાણી ની અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસ નાં ઉપ પ્રમુખ તરીકે નિમણુંક.

597

હજીરાધાર ગામનું ગૌરવ-સંગીતાબેન કાલીયાણી. રાજીવ ગાંધી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી પંડિત સુરેન્દ્ર શર્મા અને ઉપાધ્યક્ષ શ્રી કિશોરભાઈ તનવાણી દ્રારા લાઠી તાલુકાના હજીરાધાર ગામનાં સંગીતાબેન ઘીરૂભાઈ કાલીયાણી ને અમરેલી જીલ્લા મહિલા મોરચાના ઉપ પ્રમુખ તરીકે નિમણૂક અપાતા અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.નાના એવા ગામની એક મહિલાને જીલ્લા કક્ષામાં સ્થાન મળતાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.રિ. અતુલ શુકલ દામનગર.

Previous articleપેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોને લઈને વલ્લભીપુર કોંગ્રેસે મામલતદારને આવેદન અપાયું
Next articleપેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચતા રાણપુર તાલુકા કોંગ્રેસ દ્રારા ગાંધીગીરી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ