પીઆઇ જે.જે. રબારી investigation શાખા સ્ટાફે પી.એસ.આઇ એસઆઈ સુમરાની મહુવા નિમણૂંક કરાતા સન્માન સાથે વિદાય આપી

0
140

ભાવનગરના દબંગ પીએસઆઇ એસ.આઈ. સુમરા જે પોતાની કર્તવ્યનિષ્ઠા, નિષ્પક્ષ તથા બહાદુરી માટે જાણીતા છે તેવા સલમા સુમરા જે પોતાની નિષ્પક્ષ કાર્યને કારણે ઘણી ખ્યાતી પામેલ છે સૌપ્રથમ ભાવનગરમાં પછી જેસર અને હાલ ભાવનગર women ઇન્વેસ્ટિગેશન માં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવે છે ત્યારે ઉલ્લેખનીય છે તો સુમરા સાહેબની મહુવા નિમણૂક થતા તેમના સ્ટાફના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે રબારી સાહેબે તેમને શુભેચ્છાઓ આપી હતી અને તમામ સ્ટાફના લોકોએ પુષ્પગુચ્છથી સન્માન કરી વિદાય આપી હતી તેમજ સ્ટાફના બલરાજસિંહ, શરદભાઈ ભટ્ટ, જે કે પરમાર, નીતાબેન પીપળીયા, ઉષાબેન જાની, ગીતાબેન, પીએસઆઈ ભટ્ટ સાહેબ, હિતેશભાઈ, કિશોરભાઈ, alfaz વોરા, મહેન્દ્રસિંહ સરવૈયા તમામ હાજર રહી સુમરા સાહેબના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સલમા સુમરા એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો (રિપોર્ટ -જાહિદ મધરા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here