નંદકુંવરબા મહિલા કોલેજની સિધ્ધી

394

ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ડિપ્લોમાં ફેશન ડિઝાઇનીંગ સેમ – ર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ યુનિ. પરિક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. તાજેતરમાં યુનિ.દ્વારા ડિપ્લોમાં ફેશન ડિઝાઇનીંગ સેમ – રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ડિપ્લોમાં ફેશન ડિઝાઇનીંગ સેમ – રમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી કું. મહેતા નીરવાએ સમગ્ર યુનિ.માં ફર્સ્ટ, જોષિ રિયા, યુનિ. સેકન્ડ, રાજ્યગુરુ માનસી યુનિ. થર્ડ, દાવડા સ્નેહા યુનિ. ફોર, ગોહિલ ભૂમિ યુનિ. ફાઇવ, મોરી વંદના યુનિ. સિક્સ, કર કોમલ યુનિ. સેવન, ડોંડા જયશ્રી યુનિ. સેવન, પટેલ દેવાંશી યુનિ. એઇટ, કાજી કાશ્મિરા યુનિ. એઇટ, પડાયા અંજના યુનિ.નાઇન, સિંઘ રિયા યુનિ. ટેન, રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

Previous articleભાવનગર તાલુકાના અધેલાઇ ખાતે સગર્ભા મહિલાઓ માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો
Next articleરાણપુર તાલુકાના મોટીવાવડી અને નાનીવાવડી ગામ વચ્ચેનો રોડ તુટેલી હાલતમાં, તંત્ર ઘોર નિદ્રામાં