મહાનગરપાલિકાની સાધારણ સભા ત્રણ એજન્ડા સાથે ૨૯મી ઓક્ટોબરે મળશે

848

ભાવનગર મહનગરપાલિકા ની સાધારણ સભા મુખ્ય ત્રણ એજન્ડા સાથે તા ૨૯મી ઓક્ટોબર નાં દિવસમાં મહનગરપાલિકા નાં મુખ્ય સભા ખંડ માં મેયરના અધ્યક્ષ સ્થાને મળશે.મહનગરપાલિકા ની સાધારણ સભા મુખ્ય ત્રણ એજન્ડા સાથે તા ૨૯મી નવેમ્બર નાં દિવસમાં મહનગરપાલિકા નાં મુખ્ય સભા ખંડ માં મેયરના મનભાં મોરીના અધ્યક્ષ સ્થાને મળશે.જેમાં કમિશનર કચેરી ખાતે લીયન ધરાવતા નાયક નવીનભાઈ અમે .જાનીએ રસોળી થતા તેની સર્જરી કરાવતા તેની સારવાર સંબંધે કુલ રૂા .૭,૩૦૮ નો ખર્ચ થયેલ હોય , આર્થિક સહાય મળવા માંગણી રજુ કરતા આર્થિક સહાય ચુકવવા અંગે નિર્ણય કરવા ગાર્ડન વિભાગે લીયન ધરાવતા ચોકીદાર. મકવાણાએ મોતીયાનું ઓપરેશન કરાવતા તેની સારવાર સંબંધે કુલ રૂા .૨૬,૨૪૫ નો ખર્ચ થયેલ હોય , આર્થિક સહાય મળવા માંગણી રજુ કરતા , આર્થિક સહાય ચુકવવા અંગે નિર્ણય કરવા તેમજ રાજય સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ , સચિવાલય , ગાંધીનગરનાં નોટીફીકેશન નં. દ્ભફ / ૪૯ .ર્ ંહ્લ ૨૦૨૦ / મ્સ્દ્ગ / ૯૦૨૦૧૯/૯૨૦૯/ ઁ તા.૧૮-૬-૨૦ નાં જાહેરનામા મુજબ અધેવાડા ગ્રામ પંચાયતનાં વિસ્તારોને ભાવનગર મહાપાલિકામાં ભેળવવામાં આવેલ છે , જેની હકીકત જાહેર થવા તદઉપરાંત અધ્યક્ષસ્થાનેથી જે તુમાર રજુ થાય તે અંગે નિર્ણય કરવા .આવશે.

Previous articleરાણપુર તાલુકાના મોટીવાવડી અને નાનીવાવડી ગામ વચ્ચેનો રોડ તુટેલી હાલતમાં, તંત્ર ઘોર નિદ્રામાં
Next articleશિશુવિહાર સંસ્થાના ઉપક્રમે બાળકો તથા વાલીઓ માટે ક્રાફટ તાલીમ શિબિર યોજાઈ