કલાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધા

659

ભાવનગર કલાસંઘ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ દિવાળી નિમિત્તે આ વર્ષે પણ ઘોઘા સર્કલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪ થી ૬૦ વર્ષનાં કલાકારો દ્વારા અલગ અલગ માધ્યમો દ્વારા કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી જેમાં ૧૦૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.