સિહોર ના આંબલા ગામે પતિ પત્ની એ સજોડે આપઘાત

0
266

સિહોરના આંબલા ગામે દેવીપુજક દંપત્તિએ સજાેડે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો હતો.ચકુભાઈ વાઘેલા અગાઉ હત્યા કેસમાં જેલમાં હતા અને પેરોલ પર આવેલા હતા.સિહોરના આંબલા ગામે રહેતા ભાવુબેન ઉંમર 33 અને ચકુભાઈ વાઘેલા ઉમર 35, ચકુભાઈ રાજકોટ સજા ભોગવી રહયા હતા પેરેલ ઉપર આવેલ આવ્યા હતા. તેને 1 દીકરી અને 2 દીકરા છે,ચકુંભાઈ 302 ના ગુન્હામાં સજા રાજકોટ ભોગવી રહ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર ઘરકંકાસના કારણે પગલુ ભર્યુ હોવાની ચર્ચા હોવાની મનાઈ રહ્યું છે આ બનાવ ના પગલે પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here