શહેરના મોતી તળાવ વીઆઈપી અલંગના ડેલામાં આગ

0
431

ભાવનગર મોટી તળાવ વી.આઈ.પી.અલંગ ના ડેલ્લામાં લાગી વિકરાળ આગ વી.આઈ.પી.ના ડેલા નંબર ૮૫ માં લાગી વિકરાળ આગમારુતિ વાન સહિત સ્ક્રેપનો માલ બળીને ખાકઘટનાની જાણ થતાં ફરયર ફાઇટર સહિતનો કાફોલો ઘટના થાળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here