જસપરા હાઈસ્કુલમાં સ્વેટરનું દાન

903

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની જસપરા હાઈસ્કૂલ-જસપરાના આજીવન દાતા તારાબેન છોટાલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ જસપરાવાળા હાલ મુંબઈ દ્વારા ૪૩૫ વિદ્યાર્થીઓને સ્વેટર જેની અંદાજીત કિંમત રૂ.એક લાખથી વધુનું દાન કરતાં તારાબેન છોટાલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનો જસપરા ગ્રામ પંચાયત હાઈસ્કૂલના આચાર્ય ગોવિંદભાઈ બતાડા,સરપંચ ગ્રામજનો,આંગણવાડી અને પ્રાથમિક શાળા પરિવારએ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Previous articleલીંબુના ખરીદ ભાવ તળીયે જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન : ભાવ ગગડતા રસ્તે ફેંકાયા લીંબુ
Next articleપાલીતાણામાં યુવાનની હત્યાના મામલે વધુ ત્રણ ગિરફ્તારઃ આરોપીઓ ૩ દિવસના રિમાન્ડ પર