સિહોર તાલુકાના ટાણા ગામે જગતનાતાતની બેઠક મળી

325

આજે સિહોર તાલુકાના ટાણા ખેડૂતો ની મીટીંગ મળી આવી હતી તેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ પાક વિમો પાણી વીજળીની સમસ્યાઓ વચ્ચે ૩ કૃષિ બિલની સમજૂતી બેઠકમાં આપવામાં આવી ખેડૂતોને પડતી સમસ્યાઓ ને લઇ સરકાર અને તંત્રને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી અને ખેત કાયદા વિરુદ્ધ દેશમાં ઘણા ભાગોમાં ખેડૂતોના દેખાઓ ચાલી રહ્યા છે વિરોધ નો પ્રભાવ શિહોરમાં પણ દેખાવા લાગ્યો છે ત્યારે આજે સિહોરના ટાણા ગામે જાગશે ખેડૂત, લડશે ખેડૂત જીતશે ખેડૂત ના બેનર લગાડવામાં આવ્યા હતા સાથે કિસાન કાંતિ ટ્‌સ્ટ આયોજિત ટાણા ગામે ખેડૂતોની બેઠક માં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દેશનો ખેડૂત બાપડો બનતો જાય છે હવે લડી લેવું છે તેઓ સુર ટાણા ગામે ખેડૂત ની બેઠકમાં જોવા મળ્યો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ની આજે સિહોર તાલુકાના ટાણા ગામે મળી હતી તેમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી મહામંત્રી રમણીકભાઈ જાની તેમજ શિહોર તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ રબારી ઘોઘા તાલુકાના પ્રમુખ ભરતસિંહ યાદવ તેમજ તાલુકાના શિહોર તાલુકાના ૭૮ ગામના લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાસભામાં મુખ્ય દિલ્હી ખાતે આંદોલન ચાલી રહ્યું ચાલી રહ્યું તેમાં તેમાં ૩૯ દિવસમાં ૩૯ખેડૂતો ના મૃત્યુ થયા છે તેના માટે બે મિનિટનું મૌન રાખી શોક પાળ્યો હતો ત્યારબાદ ત્રણ કાયદાનો અધ્યાદેશ કાયદાનું વિદ્યા દેશ ખેડૂતોને વિવિધ રીતે સમજાવવામાં આવ્યો હતો અને એ કાળો કાયદાને શખ્ત સબ્દો માં વખોડી કઠયો હતો ૨૨જનસી ને જે કાયદા હેઠળ મુક્ત કરી છે તેના વિશે માહિતી આપી હતી તેમજ સિહોર તાલુકાના ૧૮ નવેબરે કમોસમી વરસાદથી થયેલ ૯૨મિલી વરસાદ તેમાં ખેડૂતો ને મળવા પાત્ર રકમ એક હેકટર ૨૦હજાર હજી મળી નથી તેના માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેનો કોઈ પરતુતર મળ્યો નથી શિહોર તાલુકાના ભૂગર્ભજળ બહુ નીચા હોવાથી પાલીતાણા ડેમ થી ભાવનગર સુધીની જે ડેથ લાઈન છે તેમાં સરકાર ની સૌની યોજના થી વિવિધ ગામના નદી વડે તળાવ ભરવા માટેની માંગ કરાઈ હતીતેમજ વીજળી ના પ્રશ્નો ની છણાવટ કરવામાં આવી હતીતેમજ આજબાજુના ગામડાં ના વિવિધ પ્રશ્નો ની છણાવટ કરવામાં આવી હતીઆગામી રણ નીતિ ખડી અને ગામ ડે ગામડે મીટીંગ કરી એક મોટુ સમેલન ગોઠવાનું આયોજન કરવામાં આવ્યું છે તે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તેવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ટાણા ગામે યોજાયેલ મીટીંગ માં એક બુલંદ અવાજ કરવામાં આવ્યો હતો

Previous articleતળાજાના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરે પહોચ્યા એએસપી હસન
Next articleઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારને ભરપેટ ભોજન કરાવાયું