શહેર માં ધામ ધૂમ થી લોહરી ઉજ્જવવા માં આવી

188

પરંપરાગત લોહરી ત્યોહર ની ઉજવણી શહેર ના જુદા જુદા વિસ્તારોમાં થઈ હતી પ્રસાદી. લોહરી દહન. અરદાસ. પલ્લવ. અને વિશેષ સંગીત સાથે ત્યોહર ઉજ્જવવા માં આવેલ .
ત્યોહર માં ખેડૂતો ની પાક સારી આવે તેમાટે ઈશ્વર ને પ્રાર્થના કરવા માં આવી સાથે માં ધરતી ને વંદન કરી જલ થલ અને અગની ની પૂજા કરવા માં આવી. ત્યોહર નું મુખ્ય કાર્યક્રમ કમલેશભાઈ ચંદાની ના ઘરે લંગર પ્રસાદ સાથે વિધિવત રીતે રિવાજ સાથે કરવા માં આવેલ કાર્યક્રમ માં ભાવનગર ના સામાજિક અને રાજકિય આગેવાનો સાથેજ મુખ્ય સંસ્થાઓ ના પ્રતિનિધિયો ભાગ લીધું અને પરિવાર ને સુખ સમૃદ્ધિ ના આશીર્વાદ આપેલ.

પ્રેસ યાદી માં કમલેશભાઈ ચંદાની જણાવેલ