GujaratBhavnagar સ્ટેશન માસ્તરોની ભુખ હડતાળ By admin - January 22, 2021 308 ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્તર એસોસીએશન પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા આજે નાઇટ ડ્યુટી, ભથ્થુ બંધ કરવાના વિરોધમાં ડિ.આર.એમ. કચેરી સામે એક દિવસ માટે ધરણા કરી ભુખ હડતાળ કરવામાં આવી હતી જેમાં ડિવીઝનના દરેક સ્ટેશનના સ્ટેશન માસ્તરો જોડાયા હતા.