સ્ટ્રોગરૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત

241

રવિવારે ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત ૧૦ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેના તમામ ઈવીએમ સીલ કરી એન્જીનયરીંગ કોલેજ સહિત જે તે તાલુકા મથકોએ સ્ટ્રોગરૂમમાં મુકવામાં આવ્યા છે. આવતીકાલે મંગળવારે તમામ તાલુકા મથકોએ મતગણતરી થશે ત્યારે સ્ટ્રોગરૂમમાં મુકવામાં આવેલ ઈવીએમની દેખરેખ માટે અને ઈવીએમ પાસે કોઈ ફરકી પણ ન શકે તેવી રીતે તંત્ર દ્વારા સ્ટ્રોગરૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Previous articleશિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી
Next article૬૦થી વધુની ઉમરના શહેરનાં ૫૫ જાણીતા આગેવાનોએ રસી લીધી