લીમડા ગામે ઇકો કારમાં આગ લાગી

453

ઉમરાળા તાલુકાના લીમડા ગામે બસ સ્ટેન્ડ નજીક ઇકો કાર ભડભડ સળગી ઉઠી લોકોના ટોળા એકઠા થયા ઇકો કાર અમરેલીની હોવાની મળતી વિગતો કારમાં સવાર ત્રણનો સદનસીબે આબાદ બચાવ થયાની મળતી વિગતો કાર ડ્રાઈવર અને સવાર ત્રણે લોકો સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા.