મઢડા સ્ટેશને ટ્રેન રોકાતા લોકોમાં ખુશી

469

ટ્રેઈન નંબર ૦૯૫૧૦ભાવગનર થી૬/૩૦વાગ્યે ચાલીને પાલીતાણા જઇ રહી હતી તેમાં ૧૦૦ની આજુ બાજુ પેસેન્જર સાથે પ્રથમ પાલીતાણા મુકામે પોહુચેલ ત્યારે મઢડા ગામે સવારે ૭/૩૦વાગે પફૂચતા મઢડા ગ્રામજનો દ્વારા ટ્રેઈન શરૂ થવાની ખુશીમાં ટ્રેઈન સવાર પેસેન્જર્સ તથા પાઇલોટ ને મોઢું મીઠુ કરાવી ભારત માતાની જય ના ગુંજ સાથે ટ્રેઈન પાલીતાણા મુકામે પહુંચી હતી ગામજનો માં ખુશી ની લહેર જોવા મળી હતી.