નાઇટ કર્ફ્યુના અમલથી ભાવનગર શહેર બન્યું સુમસામ

723

રાજ્યભરના ૨૦ શહેરોની સાથે ભાવનગર શહેરમાં પણ કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રે ૮થી સવારે છ વાગ્યા સુધીનાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવેલ જેનો અમલ ગત રાત્રિથી શરૂ થઇ જવા પામેલ અને ભાવનગર શહેરમાં નાઇટ કર્ફ્યુનાં કારણે શહેરનાં મુખ્યમાર્ગો સહિત તમામ રસ્તાઓ સુમસામ બન્યા હતા અને વાહનોની અવર જવર વિનાનાં રસ્તાઓથી વાતાવરણ શાંત બન્યું હતું.