ફરી વતનની વાટ પકડતા પરપ્રાંતિયો

347

ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોનાં પોઝીટીવ કેસો ઉપરાંત મીની લોકડાઉનનાં પગલે બહારનાં રાજ્યોમાંથી આવેલા લોકો બેરોજગાર બની જવા પામેલ પરિણામે આવા પરપ્રાંતિય પરિવારો પરિસ્થિતિ વધુ બેકાબુ બને તે પહેલા પોતોના પરિવારો એસ.ટી. સ્ટેન્ડ પર બસોની રાહ જોઈને બેઠેલા નજરે ચડ્યા હતા.