આમ આદમી પાર્ટીનાં કાર્યાલયનું ઉદ્‌ઘાટન

472

આમ આદમી પાર્ટીનાં ભાવનગર શહેર જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનો સરદારનગરથી શિવાજી સર્કલ રોડ પર ઉદ્‌ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સંઘઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા, રાજભા ઝાલા, ભાવનગર શહેર પ્રમુખ હરદેવસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોખડીયા તેમજ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.