જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણથી કરી

470

એસ એમ સી સમિતિ ના અધ્યક્ષ રણછોડભાઈ ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજરોજ અકવાડા કેન્દ્ર વતી શાળાના સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય શિક્ષકોની હાજરીમાં શાળાના એસ એમ સી સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ ગોહિલ ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી વૃક્ષારોપણ કાર્યક્રમ માં મિત્રો પણ જોડાયા હતા જેમાં અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા અજય ગોહિલ મુકેશભાઈ દિહોરા તેમજ અન્ય સભ્યો પણ જોડાયા હતા

Previous articleબોરતળાવમાં ભાજપ દ્વારા સફાઈ અભિયાન
Next articleકારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો