વાઘાવાડી રોડ પરથી મઢુલી સહિતના ગે.કા.દબાણો હટાવાયા

230

શહેરના વાઘાવાડી પરથી આજે તંત્ર દ્વારા નવી બનવાયેલી મઢુલી સહિતના ગેરકાયદેસર દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. આગામી તા.૧૨ને સોમવારે નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રૂટ પર દબાણો હટાવવાના ભાગરૂપે આજે વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ પાસે બનાવાયેલ મઢુલી ઉપરાંત નડતર રૂપ લારી-ગલ્લા સહિતના દબાણો તંત્ર દ્વારા હટાવાયા હતા.

Previous articleપ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
Next articleસલમાન અને તેની બહેન પર છેતરપિંડીનો આરોપ