મહારાણીને બાર્ટનનું સભ્યપદ અપાયું

241

ભાવનગર હેરિટેજ બાર્ટન લાઇબ્રેરીની અંદર રાજવી પરિવાર મહારાણીસાહેબજી અને બીજેશ્વરકુમારીજી ગોહિલ દ્વારા હેરિટેજ વોકનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજવી પરિવારની અમૂલ્ય ભેટ સ્વરૂપે બાર્ટન લાઇબ્રેરી આપી છે. ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવા બીજેશ્વરકુમારીજી ગોહિલને બાર્ટન લાઇબ્રેરીનું માનદ સભ્ય પદ આપી સન્માનિત કરાયા હતા.