સિહોર પોલીસ સ્ટેશનમાં વાહનોની હરરાજી

247

સિહોર પોલીસ સ્ટેશન ખાતે આજે વિવિધ ગુનામાં ઝડપી લેવાયેલ અને ન છોડાવાયેલ હોય તેવા વાહનોની મંજુરી મેળવી હરરાજી પીઆઇ કે.ડી.ગોહિલની હાજરીમાં કરવામાં આવી હતી ૭૪ જેટલા વાહનોની હરરાજી માટે ૩૫ વેપારીઓએ ભાગ લીધો હતો અને બોલી લગાવી હતી વાહનોની અપસેટ પ્રાઇઝ ૧.૭૧ લાખ રાખવામાં આવી હતી. જેમાં સિહોર પોલીસને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પડેલા ભંગાર વાહનોની લાખો રૂપિયાની આવક થવા પામી હતી.

Previous articleરોહિશાળા ગામે વિજ ચેકિંગ માટે ગયેલી PGVCLની ટીમ પર હુમલાનો પ્રયાસ
Next articleશિહોર કબ્રસ્તાન મામલે શાંતિ સમિતિની બેઠક