ટીંબીનાં દર્દીઓને ચણાનું વિતરણ

944

આજરોજ મેડીકલ ઓફિસર ડો. વીપુલ ડુમાતર અને રાણપુર ઈન્ચાર્જ એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ અને તેની સમગ્ર ટીમ દ્વારા ટીબી ગ્રસ્ત દર્દીઓ ઘરે ઘરે જઈ તપાસ કરી દેશી ચણાનું વિતરણ કરવામાં આવ્યું.

Previous articleફાયર સ્ટેશન પાડી મનપાની ઇમારત બાંધવા સરકારની ના
Next articleલેપ્રેસી હોસ્પિટલનું ૪ કરોડનાં ખર્ચે સંપૂર્ણ બાંધકામ કરાશે