GujaratBhavnagar નંદકુંવરબા કોલેજમાં ચેસ સ્પર્ધા By admin - July 27, 2018 1058 ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર કોલેજ બહેનોની ચેસ સ્પર્ધા આજે નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજવામાં આવી હતી. જેમાં યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોની ૪૦ સ્પર્ધક બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.