હજયાત્રાએ જતા બિરાદરોનો વરતેજમાં સન્માન સમારોહ

922

વરતેજના નારી-ચોકડી-આદમજીનગર મુકામે રહેતા રહીમભાઈ હાજી ઈસ્માઈલભાઈ ગોગદા તેમજ વાહીદાબેન રહીમભાઈ ગોગદા (વરતેજ)વાળા હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવેલ. ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે કોમી એક્તા ભાઈચારાના ઉમદા ભાવ સાથે સમાજના તમામ વર્ગના અગ્રણીઓએ પુષ્પમાળા, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

Previous articleદહેગામમાં ગેરકાયદે શાક માર્કેટના ૧૦૬થી વધુ દબાણ પર JCB ફરી વળતા દોડધામ
Next articleક્ષત્રિય યુવક સંઘની પીટીસી શિબિર