શાળાની બાળાઓને ચોપડા વિતરણ

975

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૪, ચાણક્ય પ્રાથમિક શાળામાં સેવાકીય પ્રવૃત્તી કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરતી દિકરીઓને ફુલસ્કેપ ચોપડા, બિસ્કીટ, અને વેફર આપવામાં આવ્યા આ સુંદર કાર્યક્રમ હાજર રહેવાનો લાભ મળ્યો તે ખરેખર ખૂબ આનંદદાયી અને એક સુંદર સંભારણા સમાન રહ્યો.

Previous articleવિદ્યાર્થીનીઓ પારલે-જી કંપનીની મુલાકાતે
Next articleશનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં