મહાકાલેશ્વર મંદિરે તીરંગાનો શણગાર

1370

શહેરના જુની પોલીસ લાઈનની અંદર આવેલ મહાકલેશવર મહાદેવ મંદિરમાં ૧પ ઓગષ્ટ નિમિત્તે ભગવાનને તીરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. ભકતજનોએ ભગવાનની ભક્તી સાથે દેશભકતીના પણ દર્શન કર્યા હતાં.

Previous articleઘોઘામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Next articleપાલીતાણા રામદેવરા ચેરી. ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા