GujaratBhavnagar કુંભારવાડામાં ડીમોલેશન By admin - August 24, 2018 1652 ભાવનગર મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા આજે શિવાજી સર્કલથી લીંબડીયુ વાળા રોડ પટ્ટેથી તથા કુંભારવાડા વિસ્તારમાં આવેલ બાનુબેનની વાડી શિતળા માતા મંદિર વિસ્તારમાં માલધારીઓ દ્વારા કરાયેલ દબાણો દુર કરવામાં આવ્યા હતાં.