વલભીપુર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન

1100

વલભીપુર શહેર અને તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આજ દેશરા નિમિત્તે શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરબાર બોર્ડીંગ ખાતે ક્ષત્રિય આગેવાનો, યુવાનોએ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કર્યુ હતું. જયારેર ેલીનું પણ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વલભીપુર શહેર ઉપરાંત તાલુકાના પચ્છેગામ, ચમારડી, હળીયાદ, નવાણીયા, રાજપરા, મોણપુર, જ ાળીયા, વાવડી, પીપળી, રામપર સહિત ગામના ક્ષત્રિય આગેવાનો જોડાયા હતાં.

Previous articleસિહોર ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પૂતળાનું દહન
Next articleપાલિતાણા તળેટીએ બસ સ્ટેન્ડનું ઉદ્દઘાટન