ચિત્રા પાસેથી ફુલસરના યુવાનનું અપહરણ

1852

શહેરના ફુલસર વિસ્તારમાં રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો યુવાન ગોપાલ ધીરૂભાઈ ચૌહાણ નામના યુવાનનું નવરાત્રીની જુની દાઝ રાખી કોઈ અજાણ્યા શખ્સોએ  ચિત્રા મસ્તારામબાપુના જગ્યા પાસેથી અપહરણ કરી નાસી છુટતા આ અંગે લોકોના ટોળે ટોળા બોરતળાવ રોડ પોલીસ મથકે દોડી ગયા હતાં.

Previous articleમહુવામાં ટોળાનો આતંક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે