GujaratBhavnagar બજારમાં સીતાફળની ધૂમ આવક By admin - November 20, 2018 1455 શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ ભાવનગર શહેરની બજારમાં સીતાફળની વ્યાપક આવક શરૂ થઈ જવા પામી છે. ગઢેચી વડલા ખાતે સીતાફળનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. જેમાં રૂા. ર૦૦થી લઈને ૪૦૦ સુધીનું બોકસ વેચાઈ રહ્યું છે તેની લોકો ખરીદી કરી રહ્યા છે.