આંબલા : અલખમઢી ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા

878

ઐતિહાસિક જય હલકારા જગ્યા આંબલા ખાતે સંત વિક્રમદાસબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ શનિવાર તથા રવિવાર દરમિયાન યોજાઈ. આ અલખમઢી ખાતે રામધરી, બજુડ, આંબલા તેમજ આસપાસના ગ્રામજનો ભાવિકો સામેલ થયા હતા. બજુડ પાટીયા પાસે આ જગ્યાના પ્રતિષ્ઠા મહોત્સવમાં ગરીબદાસજી મહારાજ સાથે સેવક પરિવારે જહેમત ઉઠાવી હતી.

Previous articleરાજુલાના કુંભારીયા જોલાપરી નદીના તુટેલા પુલ પર પેચવર્ક કરાતા રાહત
Next articleબોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા માતાનો ચકાસણી કેમ્પ યોજાયો