ભીલવાડા પાસે વહેતા ગટરના પાણી

1019

શહેરના ભીલવાડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાના કારણે રસ્તા પર દુર્ગધ મારતા ગટરના પાણી વહી રહ્યા છે. જેના કારણે સ્થાનિક રહિશો, વેપારીઓ તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મહાપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા સત્વરે ડ્રેનેજ વિભાગ દ્વારા સત્વરે ડ્રેનેજ સફાઈ કરવા સ્થાનિક વિસ્તારમાંથી માંગ ઉઠવા પામી છે.

Previous articleતંત્રએ બિલ્ડીંગો છોડી ઓટલા તોડ્યા!
Next articleભાવ. – સોમનાથ નેશનલ હાઈ-વેના પુલ પર મોટુ ગાબડુ પડ્યું