GujaratBhavnagar વિવેકાનંદના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન By admin - January 12, 2019 1216 દક્ષિણામુર્તિ ગિજુભાઈ કુમાર મંદિર અને ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘના ઉપક્રમે આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નરેન્દ્ર સે સ્વામી વિેકાનંદ તક પોસ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોકોને માહિતગાર કરાયા હતાં.