GujaratBhavnagar સણોસરમાં પોષણ યાત્રા By admin - March 13, 2019 547 સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સણોસરા ગામે નિરીક્ષક હેમાબેન દવેના નેતૃત્વમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકો સાથે પોષણયાત્રા યોજાઈ ગઈ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ સાથે આંગણવાડી કેન્દ્ર સંચાલક જોડાયેલ.