અર્હમ ગૃપ દ્વારા છાશ વિતરણ

705

શહેરના શાકમાર્કેટ પાસે બસ સ્ટેન્ડ પાસે અર્હમ ગૃપ દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુરૂદેવ નમ્રમુનિમહારાજ પ્રેરિત અર્હમ ગૃપ દ્વારા શહેરના મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ આવેલ બસ સ્ટેન્ડ પાસે આશરે રપ૦ લીટર જેટલી છાશનું વિતરણ કરાયું હતું.

Previous articleઓર્ગેનિક ખેતી અંગેનો સેમિનાર યોજાયો
Next articleરાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓનલાઈન છેતરપીંડી અંગે રજૂઆત