GujaratBhavnagar સ્ટેશનરીની દુકાનો દિવસભર ધમધમી By admin - June 9, 2019 702 આવતીકાલ તા.૧૦ને સોમવારથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થઈ રહી છે. ત્યારે વેકેશનનાં અંતિમ દિવસે આજે વિદ્યાર્થીઓ પુસ્તક, ચોપડા, યુનિફોર્મ, સુઝ સહિતની વસ્તુઓ ખરીદવા પહોચ્યા હતા જ્યારે સ્ટેશનરીની દુકાનો આજે રવિવારે પણ ધમધમતી રહી હતી.